________________
( ૧૧ ) મેં કહ્યા કરૂણ લાયકે, તેણે સાધે
શિવરાજ, ૩૧૫ ફોગટ ખેદ ન કીજીએ, કર્મ બંધ બહુ થાય; જાણી એમ મમતા તજ, ધર્મ કરે
સુખદાય, ૩૧૬ હવે નિજ કુટુંબ ભણું કહે, હિત શિક્ષા
- સુવિચાર; મમતા મોહ છોડાવવા, એણવિધ કરે
1 ઉપગાર, ૩૧૭ સુણે કુટુંબ પરિવાર સહુ કહુ તુમ હિત લાય; આઉ થિતિ પૂરણ ભઈ,
એહ શરીરકી થાય. ૩૧૮ તેણે કારણ મુજ ઉપરે, રાગ ન ધરણાં કેય; રાગ કર્યો દુ:ખ ઉપજે, ગરજ ન સરણી
જય, ૩૧૯ એહ સ્થિતિ સંસારકી, પંખીકા મેલાપ; ખીણ ખીણમેં ઊડી ચલે, કહા કરણ
સંતાપ, ૩૨૬.
Jain Education Internationalrivate & Personal Use Oww.jainelibrary.org