________________
(40)
એમ જાણી મમતા તજી, ધરમ કરો ધરી પ્રીત; જેમ આતમ સુખ સપજે, એ ઉત્તમકી
રીત. ૩૦૯
કાળ જગતમે' સહુ શીરે, ગાફલ રહેણાં નાંહી કમહીક તુજનું પણ ગ્રહે, સંશય ઇમે
નાંહા. ૩૧૦
તુ મુજ પ્યારા નારી છે, એ સવી માહ વિલાસ; ભાગ વિટમના જાણીએ, આતમ ગુણકા
નાશ. ૩૧૧
શ્રી ભરથાર સ`જોગ જે, ભવ નાટક એહુ જાણ; ચેતન તુજ સુજ સારીખેા, કમ વિચિત્ર
વખાણ ૩૧૨
એમ વિચાર ચિત્તમે' ધરી, મમતા મૂકે દૂર; નિજ સ્વાર્થ સાધન ભણી, ધર્મ કરા ઈ ૨. ૩૧૩ જો મુજઉપર રાગ છે, તેા કરો ધરમમે' સહાજ; ઇણે અવસર તુજ ચિત હે, એ સમે
અવર ના ફાજ ૩૧૪
ધર્મ ઉપદેશ એણીપરે, તેરા હીતકે કાજ;
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org