________________
( ૪ )
એણીપરે એહુ સરૂપકા, અનુભવ કિધા મહુવાર, અમ કિણવિધ મુજ ભય નહી, એ જાણા નિરધાર, ૩૦૩ અમ આગે નિજ નારીકું, સમજાવે શુભ રીત; મમતા ન કરો એહુકી, ન કરો પુદ્ગલ
પ્રીત. ૩૦૪
સ્થિતિ પૂર્ણ ભઇ એહકી, અમ રહેણુકા નાંહી; તે ક્યુ માહ ધરો ધણા, દુ:ખ કરણા દિલ માંહી. ૩૦૫
મેરા તેરા સબંધ જે, એતા દિનકા હેાય; વધધટ કા ન કરી શકે, એણીવિધ જાણેા સાય. ૩૦૬
એહ શરીર અસાર છે, વિસતાં નહા' વાર; સ્થિતિ અલ સવિ પૂર્ણ હુઆ, ખીણમે હાયગી છાર, ૩૦૭
તીણુ કારણ તુમકું કહું, મ ધરા ઇણકી આશ; ગરજ સરે નહીં તાહરી, ઇનકા હાચે અખ
નાશ. ૩૦૮
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org