Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
(૫૩) તુમકું સુખદાયક ઘણે, લહેશે મહા
ભાગ ૧ ૩ર૭ વ્યવહારિક સંબંધથી, આણું માને સાર; તેણે કારણ તુમને કહે, ધારે ચિત્ત
મોઝાર, ૩ર૮ પ્રથમ દેવ ગુરૂ ધર્મક, કર અતિ ગાઢ પ્રતીત; મિત્રાઈ કરે સુજનકી, ધમીજું ધરે
પ્રીત. ૩૨૯
દાન શિયલ તપ ભાવના, ધર્મ એ ચાર પ્રકાર; રાગ ધરે નિત્ય એહશું કરે શક્તિ
અનુસાર, ૩૩૦. સજન તથા પરજન વિષે, ભેદ વિજ્ઞાન જેમ હોય; એહ ઉપાય કરે સદા,
શિવ મુખ દાયક સોય, ૩૩૧ જે સંસારી પ્રાણીઆ, મગન રહે સંસાર; પ્રીત ન કીજીએ તે હકી, મમતા દૂર
નીવાર. ૩૩ર ૧ સુખ સૌભાગ્ય,
-
-
-
-
-
-
-
Jain Education Internationalrivate & Personal Use Omw.jainelibrary.org
Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116