Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
(૫૮) સિંહપરે નિર્ભય થઈકરે નિજ આતમ કાજ મોક્ષ લક્ષ્મી વરવા ભણું, લેવા શિવપુર
રાજ૩૫૮ જીમ મહા સુભટસંગ્રામમાંરી છતણ કાજ; પણ ભૂમિ મેં સંચરે, કરતા અતીહ
દીગાજ. ૩પ૦ Vણુવિધ સમકિતવતજે, કરી શિરતા પરિણામ આકુળતા અંશે નહીં, ધીરજ તણું તે
ધામ, ૩૬૦ શુદ્ધ ઉપયોગમાં વરતતો, આતમગુણ અનુરાગ; પરમાતમકે ધ્યાનમેં, લીન ઓર સબ
ત્યાગ, ૩૬૧ યાતા દયેયની એકતા, ધ્યાન કરતાં હોય; આતમ હોય પરમાતમા, એમ જાણે તે
સોય, ૩૬૨ સમ્યફષ્ટિ શુભ મતિ, શિવસુખ ચાહે તેહ; રાગાદિ પરીણામમેં, ખિણ નવી વરતે તેહ ૩૬૩ કિણહી પદાર્થની નહીં, વિંછા તસ ચિતમાંહ,
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116