Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 61
________________ ( ૩૧ ) આકુળતા ભવ બીજ હે, ઘણથી વધે સંસાર જાણું આકુળતા તજે, એ ઉત્તમ આચાર. ૧૯૪ સંજમ ધર્મ અંગીકરે, કિરિયા કષ્ટ અપાર; તપ જપ બહુ વરસાં લગે, કરી ફળ સંચ અસાર. ૧૯૫ આકુળતા પરિણામથી ખીણમે હોય સહુ નાશ; સમકિતવંત એમ જાણીને, આકુળતા તજે ખાસ ૧૯૬ નિઆકળથિર છે કે, જ્ઞાનવંત ગુણ જાણ; હિત શિખ રૂદિયે ધરા તજે, આકુળતા દુ:ખ ખાણ, ૧૯૭ આકુળતા કોઈ કારણે, કરવી નહીં લગાર; એ સંસાર દુઃખ કારણે, ઈણક દૂર નિવાર,૧૯૮ નિશ્ચે શુદ્ધ સરૂપક, ચિંતન વારંવાર; નિજ સરૂપ વિચારણા કરવી ચિત્ત મજાર.૧૯૯ નિજ સરૂપકો દેખ, અવલોકન પણ તાસ; શુદ્ધ સરૂપ વિચારો, અંતર અનુભવ ભાસ ૨૦૦. Jain Education Internationārivate & Personal Use Ovaly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116