Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
(૪૦)
:
મુજ ઉપર બહુ મેહથી, તુમકું અતિ દુખ થાય; પણ આયુ પૂરણ થયે,
કીસીશું તે ન ખાય, ૨૪૮ અલ્પકાળ આ તુમે, દેખો દ્રષ્ટિ નિહાલ; સંબંધ નહીં તુમ મુજબીચે, મેં ફિરતા
સંસાર, ૨૪૯ ભાવી ભાવ સંબંધથી, મેં ભયા તુમકા પુત્ર; પથી મેલાપ તેણું પરે, એ સંસારહ સૂત્ર.૨૫૦ એણવિધ સવિ સંસારી જીવ, ભટકે ચિહું ગતિ માંહી; કર્મ સબધે આવી મલે,
પણ ન રહે થિર કયાંહી. ર૫૧ એહ સરૂપ સંસારકા, પ્રત્યક્ષ તુમ દેખાય; તેણુ કારણ મમતા તજ, ધર્મ કરે ચિત્ત
લાય, રપર પુન્ય સંજોગે પામિયા, નરભવ અતિ સુખકાર; ધર્મ સામગ્રી સવિ મળી સફલ કરે
અવતાર ૨૫૩
Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org
Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116