SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) : મુજ ઉપર બહુ મેહથી, તુમકું અતિ દુખ થાય; પણ આયુ પૂરણ થયે, કીસીશું તે ન ખાય, ૨૪૮ અલ્પકાળ આ તુમે, દેખો દ્રષ્ટિ નિહાલ; સંબંધ નહીં તુમ મુજબીચે, મેં ફિરતા સંસાર, ૨૪૯ ભાવી ભાવ સંબંધથી, મેં ભયા તુમકા પુત્ર; પથી મેલાપ તેણું પરે, એ સંસારહ સૂત્ર.૨૫૦ એણવિધ સવિ સંસારી જીવ, ભટકે ચિહું ગતિ માંહી; કર્મ સબધે આવી મલે, પણ ન રહે થિર કયાંહી. ર૫૧ એહ સરૂપ સંસારકા, પ્રત્યક્ષ તુમ દેખાય; તેણુ કારણ મમતા તજ, ધર્મ કરે ચિત્ત લાય, રપર પુન્ય સંજોગે પામિયા, નરભવ અતિ સુખકાર; ધર્મ સામગ્રી સવિ મળી સફલ કરે અવતાર ૨૫૩ Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy