________________
(૪૧) કાળ અહેડી જગતમેં, ભમ દિવસ ને રાત; તુમકું પણ પ્રહશે કદા, એ સાચો
અવદાત૨૫૪ એમ જાણી સંસારકી, મમતા કીજે દૂર, સમતા ભાવ અંગીકરે, જેમ લહે સુખ
ભરપૂર, ૨૫૫ ધરમ ધરમ જગ સહુ કરે, પણ તસ ન લહે મરમ; શુદ્ધ ધરમ સમજ્યા વિના,
નવિ મીટે તસ ભરમ, ૨૫૬ ફટિકમણિ નિરમલ છરો, ચેતનકે જે સ્વભાવ; ધર્મ વસ્તુગત તેહ છે,અવર સેવે પરભાવ ૨૫૭ રાગ દ્વેષની પરિણતિ, વિષય કષાય સંજોગ, મલીન ભયા કરમે કરી, જનમ મરણ
આભોગ, ૨૫૮ મોહ કરમકી ગેહલતા, મિથ્યાદ્રષ્ટિ અંધ; મમતા શું સાચે સદા, ન લહે નિજ
ગુણ સંગ ૨૫૯ ૧ મુદ્દો, ચોકસ વાત-હકીકત. Jain Education Internationārivate & Personal Use analy.jainelibrary.org