________________
. (૪) તીન કારણ તુમકું કહું, સુણે એક ચિત્ત લગાય મમતા છોડે મૂલથી, જેમ તુમકું સુખ
થાય. ૨૬ પરમ પંચ પરમેષ્ટિક, સમરણ અતિ સુખદાય અતિ આદરથી કીજીએ, જેહથી ભવદુ:ખ
જય, ૨૬ અરિહંત સિદ્ધ પરમાતમા, શુદ્ધ સરૂપી જેહ, તેહના દયાન પ્રભાવથી, પ્રગટે નિજ
ગુણ રેહ. ૨૬ શ્રી જિન ધરમ પસાયથી, હુઈ મુજ નિર્મલ બુદ્ધ, આતમ ભલી પરે ઓળખી,
અબ કરૂં તેહની શુદ્ધ. ૨૬ તમે પણ એહ અંગીકર, શ્રી જિનવરો ધર્મ નિજ આતમકું ભલીપરે, જાણી લો
સવિ મર્મ, રક એર સવે ભ્રમ જાળ છે, દુ:ખદાયક સવી સાજ તિનકી મમતા ત્યાગકે, અબ સાધે નિજ
કાજ, ૨૬૫
Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org