________________
( ૩ )
પુદ્ગલ રચના કરમી, વિસતાં નહી' વાર; તે ઉપર મમતા કીસા, ધર્મ કરા
જંગસાર, ૨૪૨
ઝૂટા એહુ સસાર છે, વિણકુ’ જાણા સાચ; ભૂલ અનાદિઅજ્ઞાન, મેા કરાવે નાચ,ર૪૩ કર્મ સંજોગ આવી સળે, સ્થિતિ પાકે સહુ જાય; ક્રોડ જતન કરીયે કટ્ટા,
પણ ખીણ એક ન રહાય. ર૪૪
સ્વપ્ન સરીખા ભાગ છે, ઋદ્ધિ ચપળા ઝબકાર; ડાભ અણી જળ બિડ્ડસમ, આયુ અસ્થિર સસાર. ૨૪૫
તે જાણા તમે શુભપરે, છડા મમતા જાળ; આતમહિત અગીકરી, પાપ કરા
વિસરાલ. ૨૪૬
રાગ દશાથી જીવકું, નિવિટ કરમ હાય અધ મળી દુર્ગતિમાં જઈ પડે, છઠ્ઠાં દુ:ખના બહુ ધૃ. ૨૪૭
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org