________________
(૩૮), તિન લખ છત્રીશ સહસ છે, મહા બળવ જુજાર; આતમ રક્ષક જેહના,
અનમિષ રહે હુશીયાર. ૨૩ સાત કટક બળનો ધણી, ઋદ્ધિ તણે નહીં પાર; સામાનિક સુરવર પ્રમુખ,
જહાં છે બહુ વિસ્તાર, ૨૩ એહવા પરાક્રમ કા ધણી, જબ સ્થિતિ પૂરણ હોય; કાળ પિશાચ જબ સંગ્રહે,
રાખી ન શકે કેય, ૨૩૦. કાળ કૃતાંતકે આગળે, કીસકા ચલે ન જેર; મેહે મુંઝથા પ્રાણિયા, લવંતા કરે સેર ૨૪૦ તેણે કારણ માવિત્ર તુમ, તજે મહકે દૂર; . - શમતા ભાવ અંગીકરી, ધર્મ કરિો થઈ
૧૨. ૨૪૧ ૧ ત્રણ. ૨ સુભટ, ૩ આંખની પાપણુ પણ નહિં હલાવતાં.
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org