SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ * (૩૭) અબ એહ શરીરકા, આયુર્બલ થિતિ જેહ, પુરણ ભઈ અબ નવી રહે, કવિધ રાખી તેહ, ર૩૧ સ્થિતિ પરમાણે તે રહે, અધિક ન રહે કેશુભાત; તે તસ મમતા છોડવી, એ સમજણકી બાત, ર૩ર જે અબ એહ શરીરકી, મમતા કરીયે ભાય; પ્રિતિ રાખીએ તેહસું, દુ:ખદાયક બહુ થાય, ૨૩૩ સુર અસુર કે દેહ એ, ઈંદ્રાદિક કે જેહ, સબહી વિનાશિક એહ છે, તે કયું કરે નેહ, ૨૩૪ ઇદ્રાદિક સુર મહાબળી, અતિશય શક્તિ ધરંત; થિતિ પુરણ થયે તેહ પણ, ખીણ એક કેઉ ન રહેત. ૨૩૫ દ્વાદિક સુર જેહ છે, તિણુકી દ્ધિ અપાર; બત્રીસ લાખ વિમાનકે, સવી સુર આણાકાર, ૨૩૬ * -- --- Jain Education Internationārivate & Personal Use Ovaly.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy