________________
(૩૬) જેહ ધ્યાન અરિહંત, સેહી આતમ ધ્યાન, ફેર કછુ ઇણમેં નહા, એહજ પરમ
નિધાન, ૨૨૫ એમ વિચાર હિરદે ધરી, સમ્યક દ્રષ્ટી જેહ, સાવધાન નિજ રૂપમેં, મગન રહે નિત્ય
તેહ ૨૨૬ આતમ હિતસાધક પુરૂષ, સમ્યફવંત સુજાણ; કહા વિચાર મનમેં કરે, વરણવું સુણે ગુણ
ખાણ ૨૨૭ જેહ કુટુંબ પરિવાર સહ, બેઠે હે નિજ પાસ; તિનકે મેહ છોડાવવા, એણપરે બેલે
ભાસ. રર૮ એહ શરીર આશ્રિત છે, તુમ મુજ માતને તાત; તેણે કારણ તુમકું કહું, અબ નિમુણે
એક વાત. ૨૨૯ એતા દિન શરીર એહ, હેત તુમારા જેહ, અબ તુમારે નહી હે, ભલી પરે જાણે
તેહ, ૨૩૦
Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org