________________
(84)
નિર્દેલ ગુણ ચિંતન કરત, નિર્દેલ હાય ઉપયોગ તવ ફિરી નિજ સરૂપકા,
ધ્યાન કરે થિર જોગ. ૨૧૮ જે સરૂપ અહિતકા, સિદ્ધ સરૂપ વળી જેહ તેહવેા આતમ રૂપ છે, તિમે નહી
સદેહે ૧૯
ચેતન દ્રવ્ય સાધરમતા, તેણે કરી એક સરૂપ ભેદ ભાવ ઇમે` નહી, એહુવા ચેતન
ભૂપ, ૨૨૦ ધન્ય જગતમે તે નર, જે રમે આત્મ સરૂપ; નિજ સરૂપ જેણે નવિ લહ્યું, તે પઢીયા ભવ ગ્રૂપ, ૨૨૧ ચેતન દ્રવ્ય સભાવથી, આતમ સિદ્ધ સમાન; પરજાયે કરી ફેર જે, તે સવી ક્રુ વિધાન ૨૨૨ તેણે કારણે અરિહંતકા, દ્રવ્ય ગુણ પરજાય; ધ્યાન કરતાં તેહવું, આતમ નિમલ થાય.૨૨૩ પરમ ગુણો પરમાતમા, તેહના ધ્યાન પસાય; ભેદ ભાવ દૂરે ઢળે, એમ કહે ત્રિભુવન
રાય. ૩૨૪
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org