Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 78
________________ (૪૮) એમ અનેક પ્રકારના, ખેલ કરે જગમાંહા; પણ ચિત્તમેં જાણે ઈયું, મેં સદા સુખ માંહી. ૨૯૭ મેં તે બારમા કલ્પકે, દેવ મહાદ્ધિવત અનોપમ સુખ વિલસું સદા, અદભૂત એ વિરતંત. ૨૯૮ એ ચેષ્ટા જે મેં કરી, તે સવિ કેતુક જે રંક પરજાય ધારણ કરી, તીણકે એ સવી’ સાજ. ૨૯ જેમ સુર એહ ચરિત્રને, નવી ધરે મમતા ભાવ; દીન ભાવ પણ નવી કરે, ચિંતવે નિજ ' સુરભાવ, ૩૦૦ એણવિધ પર પરજાયમેં, મેં જે ચેષ્ટા કરત પણ નિજ શુદ્ધ સરૂપકું કબહુ નહાં વિસરત. ૩૦૧ શુદ્ધ હમારે રૂ૫ હે, શેજિત સિદ્ધ સમાન; કેવલ લક્ષ્મીકે ધણી, ગુણ અનત નિધાન, ૩૦૨ ૧ વૃત્તાંત. - - - - - Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116