Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 77
________________ ( ૪૭ ) તવ તે સુર એમ ચિ'તવે, ઈહાં હેાશે હું શાક, ૨૯૦ એમ વિચાર કરી સવે, ચાલે આધી રાત; એક પુત્રકુ કાંધ પર, બીજાકુ ગ્રહે હાથ. ૨૯૧ ઘરવાખરા પેટલે, શ્ની લહે શિર પરી તેહ; પુત્રીકુ’ આગળ કરી, એણી પેરે ચાલે તેહુ. ૨૯૨ ફાટે તૂટે ગાડાં, તીણુકી ખાંધી ગાંઠ; શીર ધરી તે આપણે, એણીીવધ તીહાંથી નાઇ. ૧૯૩ મારગ ચાલતાં તેહને, વાટ ખટાઉ મળે જે પુછે કીહાં ચાલ્યા તુમે, તવ એમ ભાંખે તેહ. ૨૪ નગર અમારૂ' ઘેરીયું, વયરી લરકર આય; તીણ કારણ અમે નાશીયા, લહા કુંટુંબ સમવાય. ૨૯૫ કાઈક ગામમે જાયકે, જીમ તીમ કરૂ' ગુજરાત; કરમ વિપાક અને ઈસા, તેણે ફરી ભયા .... હૈરાન, ૨૯૬ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116