________________
( ૪૭ )
તવ તે સુર એમ ચિ'તવે, ઈહાં હેાશે હું શાક, ૨૯૦ એમ વિચાર કરી સવે, ચાલે આધી રાત; એક પુત્રકુ કાંધ પર, બીજાકુ ગ્રહે હાથ. ૨૯૧ ઘરવાખરા પેટલે, શ્ની લહે શિર પરી તેહ; પુત્રીકુ’ આગળ કરી, એણી પેરે ચાલે
તેહુ. ૨૯૨
ફાટે તૂટે ગાડાં, તીણુકી ખાંધી ગાંઠ; શીર ધરી તે આપણે, એણીીવધ તીહાંથી
નાઇ. ૧૯૩
મારગ ચાલતાં તેહને, વાટ ખટાઉ મળે જે પુછે કીહાં ચાલ્યા તુમે, તવ એમ ભાંખે તેહ. ૨૪ નગર અમારૂ' ઘેરીયું, વયરી લરકર આય; તીણ કારણ અમે નાશીયા, લહા કુંટુંબ
સમવાય. ૨૯૫ કાઈક ગામમે જાયકે, જીમ તીમ કરૂ' ગુજરાત; કરમ વિપાક અને ઈસા, તેણે ફરી ભયા
....
હૈરાન, ૨૯૬
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org