Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 75
________________ (૪૫) મહજ સ્વરૂપ જે આપણે, તે છે આપણું પાસ નહીં કીસીસું જાચનાં, નહીં પરકી કીસી આશ. ર૭૮ અપના ઘરમાંહી અછે, મહા અમુલ્ય નિધાન; તે સંભાળે શુભ પરે, ચિંતન કરે સુ વિધાન રહe જન્મમરણકા દુ:ખ ટળે, જબ નિરખે નિજરૂપ; અનુક્રમે અવિચળ પદ લહે, પ્રગટે સિદ્ધ સરૂપ. ૨૮૦ નિજ સરૂપ જાણ્યાવિના, જીવ ભમે સંસાર; જબ નિજ રૂપ પિછાણીએ, તબ લહે ભવ પાર. ૨૮૧ સકલ પદારથ જગતને, જાણણ દેખણ હાર; પ્રત્યક્ષ ભિન્ન શરીર શું, જ્ઞાયક ચેતન સાર, ૨૮૨ દ્રષ્ટાંત એક સુણે ઇહા, બારમા સ્વર્ગ કે દેવ; કેતુક મિશ મધ્ય લેકમેં, આવી વસિયો હૃવ. ૨૮૩ Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116