________________
(૪૫) મહજ સ્વરૂપ જે આપણે, તે છે આપણું
પાસ નહીં કીસીસું જાચનાં, નહીં પરકી કીસી
આશ. ર૭૮ અપના ઘરમાંહી અછે, મહા અમુલ્ય નિધાન; તે સંભાળે શુભ પરે, ચિંતન કરે સુ
વિધાન રહe જન્મમરણકા દુ:ખ ટળે, જબ નિરખે નિજરૂપ; અનુક્રમે અવિચળ પદ લહે, પ્રગટે સિદ્ધ
સરૂપ. ૨૮૦ નિજ સરૂપ જાણ્યાવિના, જીવ ભમે સંસાર; જબ નિજ રૂપ પિછાણીએ, તબ લહે
ભવ પાર. ૨૮૧ સકલ પદારથ જગતને, જાણણ દેખણ હાર; પ્રત્યક્ષ ભિન્ન શરીર શું, જ્ઞાયક ચેતન
સાર, ૨૮૨ દ્રષ્ટાંત એક સુણે ઇહા, બારમા સ્વર્ગ કે દેવ; કેતુક મિશ મધ્ય લેકમેં, આવી વસિયો
હૃવ. ૨૮૩
Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org