Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 73
________________ (૪૩) ભવ ભવ મેલી મૂકીયા, ધન કહેબ સંગ; વાર અનંતા અનુભવ્યા, સવિ સંજોગ - વિજેગ, ૨૬૬ અજ્ઞાની એ આતમા, જીસસ ગતિમેં જાય; મમતાવશ ત્યાં તેહ, હુઈ રહી બહુ દુ:ખ પાય, ૨૬૭ માહાતમ એ સવી મેહકે, કિવિધ કહ્યું ન જાય; અનંતકાલ એણપરે ભમે, જન્મ મરણ દુ:ખદાય, ૨૬૮ એિમ પુદગલપરજાય જેહ, સર્વ વિનાશી જાણ; ચેતન અવિનાશી સદા, એ ના લખે અજાણ, ર૬૯ મિથ્યા મોહને વશ થઈ, જૂઠેકે ભિ સાચ; કહે તિહાં અચરજ કીશ, ભવ મંડપ કે નાચ, ર૭૦. જીનકે મોહ ગલી ગયે, ભેદજ્ઞાન લહી સાર; પુદગલકી પરિણતિ વિશે, નવિ રચે નિ રધાર૨૭૧ Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116