Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 59
________________ ( ૨૦ ) મેરે પારણામ કે વિષે, શુદ્ધ સરૂપકી ચાહ; અતિ આસક્તપણે રહે, નિશદિન એહજ રાહ, ૧૮૨ એ આસક્તિ મિટાવવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ કેઈ સમરથ નહીં, તેણે કરી ભય નહીં લેશ, ૧૮૩ ઇદ્ર ધરણેક નરેંદ્રકા, મુજ ભય કછુ નહી; વા વિધ શુદ્ધ સરૂપમે, મગન રહુ ચિત માંહી. ૧૮૪ સમરથ એક મહાબળી, મોહ સુભટ જગ જાણ; સવી સંસારી જીવકું, પટકે ચિહુ ગતિ ખાણ. ૧૮૫ દુષ્ટ મોહ ચંડાલકી, પરણતિ વિષમ વિરૂપ; સંજમધર મુનિ શ્રેણીગત, પટકે ભવજળ કૂપ. ૧૮૬ મોહ કર્મ મહાદુષ્ટ, પ્રથમ થકી પહીછાણ; જિન વાણી મહા મારે, અતિશય કિધ હેરાન ૧૮૭ Jain Education Internationalrivate & Personal Use analy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116