Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 57
________________ ( ૭ ). વચન સુધારસ શ્રવણ તે, રૂદય વિવેક વધત, ૧૬૮ શ્રી જિન દરિશન જેગથી, વાણી ગંગપ્રવાહ; તિણથી પાતિક મળ સને, જોઇશ અતિ ઉછાહ, ૧૬૯ પવિત્ર થઇ જિન દેવકે, પાસે લેશું દીખ; દુધર તપ અંગીકર, ગ્રહણ આસેવન શીખ, ૧૭૦ ચરણ ધરમ પરભાવથી, હેરો શુધ ઉપગ; શુદ્ધાતમકી રમણતા, અદ્દભુત અનુભવ જેગ, ૧૭૧ અનુભવ અમૃત પાનમેં, આતમ ભલયલીન; ક્ષપક શ્રેણકે સનમુખે, ચઢણ પ્રયાણ તે કીન, ૧૭૨ આરહણ કરી શ્રેણીક, ઘાતી કરમ નાશ; ઘનઘાતી છેદી કરી, કેવળ જ્ઞાન પ્રકાશ, ૧૦૩ એક સમય ત્રણ કલાકે, સકળ પદારથ જેહ; જાણે દેખે તત્વથો, સાદિ અનંત અહ, ૧૭૪ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116