________________
( ૭ ). વચન સુધારસ શ્રવણ તે, રૂદય વિવેક
વધત, ૧૬૮ શ્રી જિન દરિશન જેગથી, વાણી ગંગપ્રવાહ; તિણથી પાતિક મળ સને, જોઇશ અતિ
ઉછાહ, ૧૬૯ પવિત્ર થઇ જિન દેવકે, પાસે લેશું દીખ; દુધર તપ અંગીકર, ગ્રહણ આસેવન
શીખ, ૧૭૦ ચરણ ધરમ પરભાવથી, હેરો શુધ ઉપગ; શુદ્ધાતમકી રમણતા, અદ્દભુત અનુભવ
જેગ, ૧૭૧ અનુભવ અમૃત પાનમેં, આતમ ભલયલીન; ક્ષપક શ્રેણકે સનમુખે, ચઢણ પ્રયાણ તે
કીન, ૧૭૨ આરહણ કરી શ્રેણીક, ઘાતી કરમ નાશ; ઘનઘાતી છેદી કરી, કેવળ જ્ઞાન પ્રકાશ, ૧૦૩ એક સમય ત્રણ કલાકે, સકળ પદારથ જેહ; જાણે દેખે તત્વથો, સાદિ અનંત અહ, ૧૭૪
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org