________________
( ૨૬ ) ક્ષાયક સમકિત શુદ્ધતા, કરવાના પ્રારંભ; પ્રભુ ચરણ સુપસાયથી, સફળ હોવે
સારસ ૧૬૧
એમ અનેક પ્રકારણે, પ્રશસ્ત ભાવ સુવિચાર; ફરકે ચિત્ત પ્રસન્નતા, આણંદ લહું અપાર ૧૬૨ આર અનેક પ્રકારકે, પ્રશ્ન કરૂ પ્રભુ પાય; ઉત્તર નિમુણી તેહુના, સશય સવિ દુર જાય. ૧૬૩ નિ:સદેહ ચિત્ત હોયકે, તત્ત્વાતત્ત્વ સપ ભેદ્ય યથા પાયકે, પ્રગટકરૂ' નિજ રૂપ ૧૬૪ રાગદ્વેષ ઢાય દોષ એ, અષ્ટ કરમ જડ એહુ; હેતુ એહુ સસારકા, તિનકા કરવા છેહ ૧૬૫ શીઘ્રપણે જડમૂળથી, રાગ દ્વેષકે નાશ; કરકે શ્રીજિનચંદ્રક, નિરખુ શુદ્ધ વિદ્યાશ૰૧૬૬ પરમ દયાલ આણંદમય, કેવલ શ્રી સ’યુક્ત; ત્રિભુવનમે... સૂરજપરે’, મિથ્યાતિમિરહરત ૧૬૭ એહુવા પ્રભુકું દેખકે, રામ રામ ઉલસત;
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org