SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) કેવલજ્ઞાન દિવાકર, બહુ કેવળી ભગવાન; વળી મુનિવર મહા સંજમી, શુદ્ધ ચરણ . ગુણવાન. ૧૫૫ એહવા ઉત્તમ ક્ષેત્રમાં, જે હેય મારે વાસ; તો પ્રભુ ચરણ કમલ વિશે, નિશદિન કરૂં નિવાસ. ૧૫૬ અતિ ભક્તિ બહુમાનથી, પૂછ પદ અરવિંદ; શ્રવણ કરૂં જિનવર ગિરા, સાવધાન ગત કંદ૧૫૭ સમવસરણ સુરવર રચે, રતન સિંહાસન સાર; બેઠા પ્રબુ તસ ઉપરે, ચેત્રીશ અતિશય ધાર. ૧૫૮ વાણી ગુણ પાંત્રીશ કરી, વરસે અમૃતધાર; તે નિસણું રૂદ ધરી, પામું ભવજલપોર ૧૫૦ નિવિડ કર્મ મહારગ જે, તિણકે ફેડણહાર, પરમ રસાયણ જિનગિરા, પાન કરૂં અતિ યાર, ૧૬૦ Jain Education Internationalrivate & Personal Use analy.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy