________________
( ર૪ ) રતન વિક્રિય તેણે પુરે, લક્ષ્મી લહી અપાર; મંદિર મહેલ બનાવીયા, બાગ બગીચા
સાર, ૧૪૯ સુખ વિલસે સબ જાતકા, કીસી ઉણમ નહીં
તાસ;
દેવલોક પરે માન, સદા પ્રસન્ન સુખ
વાસ. ૧૫૦ ભેદ વિજ્ઞાની પુરૂષ જે, એહ શરીર કે કાજ; દુષણ કેઈસેવે નહીં, અતિચારભી ત્યાજ ૧૫૧ આત્મ ગુણ રક્ષણ ભણી, દઢતા ધરે અપાર; દેહાદિક મછા તજી, સેવે શુદ્ધ વ્યવહાર, ૧૫ર સંજમ ગુણ પરભાવથી, ભાવી ભાવ સંજોગ; માહાવિદેહ ખેત્રાંવિશે, જન્મ હવે શુભ
જેગ, ૧૫૩ જહાં સીમંધર સ્વામીજી, આદે વીશ જિર્ણ, ત્રિભુવન નાયક સેહતા, નિરખું તસ
મુખચંદ ૧૫૪ Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org