________________
( ૨૩ )
જાણ્યું રદ્વિપ એહુ છે, રત્ન તા નહી' પાર; કરૂ વ્યવસાય ઈહાં કણે, મેળવુ' રત્ન અપાર૧૪ર તૃણ કાષ્ટાદ્રિક મેળવી, ટિ કરી મનેાહાર; તિમે’ તે વાસે વસે, કંને વણજ વ્યાપાર,૧૪૩ રતન કમાવે અતિ ઘણાં, કૂટિર્મ' થાપે તેહું; એમ કરતાં કઈ દિન ગયાં, એક દિન ચિંતા અદેહ. ૧૪૪
કૂટી પાસ અગ્નિ લગી, મનમે’ ચિંતે એમ; મુઝવું અગ્નિ ઉદ્યમ કરી, કુટીરતન રહે
જેમ, ૧૪૫
કીવિધ અગ્નિ સમી નહી, તત્ર તે કરે વિચાર; ગાફલ રહેણાં અમ નહીં, તરત હુઆ
હુંશીયાર. ૧૪૬
એ તરણાકી ઝુપડી, અગ્નિ તણે સજોગ ખીણમે' એ જલી જાયગી, અમ કહા ઈસકા
ભાગ ૧૪૭
રતન સંભાળુ' આપણાં, એમ ચિતી સવિ રત્ન; લેઈ નિજપુર આવીએ, કરતા બહુવિધ
જન્મ ૧૪૮
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org