SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) અપના સંજમાદિક ગુણ, રખણુ એહીજ સાર, તે સંયુક્ત કાયા રહે, તીનમેં કે ન અસાર. ૧૩૬ મોકું એહ શરીરમ્, વેર ભાવ તે નાંહી; એમ કરતાં જે નવી રહે, ગુણ રખણ તે ઉછાંહીં ૧૩૭ વિઘન રહિત ગુણ રાખવા, તિણ કારણ સુણ મિત્ત; સ્નેહ શરીર છાંડીએ, એહ વિચાર પવિત્ત, ૧૩૮ એહ શરીરકે કારણે, જે હોય ગુણકા નાશ; એહ કદાપી ના કીજીએ, તુમ કહું શુભ ભાશ. ૧૩૯ એહ સંબંધકે ઉપરે, સુણે સુગુણ દષ્ટાંત; જીણથી તુમ મન કે વિશે, ગુણ બહુમાન હોય સંત, ૧૪૦ કઈ વિદેશી વણિક સુત, ફરતાં ભૂતલ માંહી; રત્નદ્વિપ આવી ચ, નીરખી હરખે તાંહા, ૧૪૧ Jain Education Internationārivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy