SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) એહી પરમ પદ જાણીએ, સા પરમાતમ રૂપ; શાસ્વત પટ્ટ થિર એહુ છે, ફીરી નહીં ભવજળ કૂપ. ૧૭૫ અવિચળ લક્ષ્મીકા ધણી, એહુ શરીર અસાર; તિનકી મમતા કીમ કરે, જ્ઞાનવંત નિરધાર.૧૭ સભ્યષ્ટિ આતમા, એવિધ કરી વિચાર; ચિરતા નીજ સ્વભાવમે', પરપરિણતિ પરિહાર. ૧૯૭ મુજફૅ'ઢાનું પક્ષમે, વરતે આતૢ ભાય; જો કદી એહુ શરીરકા, રહેણા કાંઉક થાય.૧૭૮ તા નિજ શુદ્ધ ઉપયાગકા, આરાધન કરૂં' સાર; તિનમે’ વિધન દીસે નહી, નહીં સફ્લેશકા ચારે. ૧૯૯ જો કદી થિતી પૂરણભઈ, હાયે શરીર કે નાશ તેા પરલેાક વિષે કરૂ', શુષ્ક ઉપયાગ અભ્યાસ. ૧૮૦ મેરે શુદ્ધ ઉપયાગમે’, વિધન ન દીસે કેય; તા મેરે પરિણામમે’, હલચલ કાંહ યુ હાય ૧૮૧ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy