________________
( ૨૦ ) મેરે પારણામ કે વિષે, શુદ્ધ સરૂપકી ચાહ; અતિ આસક્તપણે રહે, નિશદિન એહજ
રાહ, ૧૮૨ એ આસક્તિ મિટાવવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ કેઈ સમરથ નહીં, તેણે કરી ભય નહીં
લેશ, ૧૮૩ ઇદ્ર ધરણેક નરેંદ્રકા, મુજ ભય કછુ નહી; વા વિધ શુદ્ધ સરૂપમે, મગન રહુ ચિત
માંહી. ૧૮૪ સમરથ એક મહાબળી, મોહ સુભટ જગ જાણ; સવી સંસારી જીવકું, પટકે ચિહુ ગતિ
ખાણ. ૧૮૫ દુષ્ટ મોહ ચંડાલકી, પરણતિ વિષમ વિરૂપ; સંજમધર મુનિ શ્રેણીગત, પટકે ભવજળ
કૂપ. ૧૮૬ મોહ કર્મ મહાદુષ્ટ, પ્રથમ થકી પહીછાણ; જિન વાણી મહા મારે, અતિશય કિધ
હેરાન ૧૮૭
Jain Education Internationalrivate & Personal Use analy.jainelibrary.org