Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 63
________________ ( ૩૩) દુ:ખ અનંતકી ખાણ એહ, જનમમરણ ભયજોર; વિષમ વ્યાધિ પૂરિત સદા, ભવ સાયર ચિહું ઓર ર૦૬ એહ સરૂપ સંસારકે, જાણી ત્રિભુવન નાથ; રાજ દ્ધિ સબ છોડકે, ચલવે શિવપુર સાથ. ૨૦૭ નિશ્ચ દ્રષ્ટિ નિહાલતાં, ચિદાનંદચિદરૂપ; ચેતન દ્રવ્ય સાધરમતા, પુરણનંદ સરૂપ. ૨૦૮ પ્રગટ સિદ્ધતા જેહની, આલંબન લહી તાસ; શરણ કરૂં મહા પુરૂષકે, જેમ હેય વિકલપ ભાશ, ૨૦૯ અથવા પંચપરમેષ્ટી એ, પરમ શરણ મુજ એહ; વળી જિન વાણી શરણ છે, - પરમ અમૃત રસ મેહ, ૨૧૦ જ્ઞાનાદિક આતમગુણા, રત્નત્રયી અભિરામ; એહ શરણ મુજ અતિ ભલું, જેહથી લઈ શિવધામ ૨૧૧ એમ શરણ દ્રઢ ધારકે, થિર કરે પરિણામ Jain Education Internationalrivate & Personal Use Oww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116