Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 64
________________ (૩૪) જબ થિરતા હોયે ચિત્તમાં, તબ નિજ રૂપ વિસરામ. ૨૧૨ આતમ રૂપ નિહાળતાં કરતાં ચિંતન તાસ; પરમાણંદ પદ પામીએ, સકલ કમ હેય નાશ ૨૧૩. પરમજ્ઞાન જગ એહ છે, પરમધ્યાન પણ એહ; પરમ બ્રહમ પરગટ કરે, પરમ જાતિગુણ _ગેહ, ૨૧ તિણ કારણ નિજ રૂપમાં, ફિરી કિરી કરી ચિહું મતિ ભ્રમણ મિટાવવા, એહ સમ નહીં કેઈ જેગ, ર૧પ નિજસરૂપ ઉપગથી, ફિર ચલિત જે થાય તે અરિહંત પરમાત્મા, સિદ્ધ પ્રભુ સુખદાય, ૨૧૬ તીના આત્મ સરૂપકા, અવલોકન કરે સાર; દ્રવ્ય ગુણ પર્જવ તેહના, ચિંતો ચિત્ત | મઝાર, ૨૧૭ ઉપયોગ; Jain Education Internationalrivate & Personal Use www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116