Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
(૨૫) કેવલજ્ઞાન દિવાકર, બહુ કેવળી ભગવાન; વળી મુનિવર મહા સંજમી, શુદ્ધ ચરણ
. ગુણવાન. ૧૫૫ એહવા ઉત્તમ ક્ષેત્રમાં, જે હેય મારે વાસ; તો પ્રભુ ચરણ કમલ વિશે, નિશદિન કરૂં
નિવાસ. ૧૫૬ અતિ ભક્તિ બહુમાનથી, પૂછ પદ અરવિંદ; શ્રવણ કરૂં જિનવર ગિરા, સાવધાન ગત
કંદ૧૫૭ સમવસરણ સુરવર રચે, રતન સિંહાસન સાર; બેઠા પ્રબુ તસ ઉપરે, ચેત્રીશ અતિશય
ધાર. ૧૫૮ વાણી ગુણ પાંત્રીશ કરી, વરસે અમૃતધાર; તે નિસણું રૂદ ધરી, પામું ભવજલપોર ૧૫૦ નિવિડ કર્મ મહારગ જે, તિણકે ફેડણહાર, પરમ રસાયણ જિનગિરા, પાન કરૂં અતિ
યાર, ૧૬૦
Jain Education Internationalrivate & Personal Use analy.jainelibrary.org
Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116