Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 54
________________ ( ર૪ ) રતન વિક્રિય તેણે પુરે, લક્ષ્મી લહી અપાર; મંદિર મહેલ બનાવીયા, બાગ બગીચા સાર, ૧૪૯ સુખ વિલસે સબ જાતકા, કીસી ઉણમ નહીં તાસ; દેવલોક પરે માન, સદા પ્રસન્ન સુખ વાસ. ૧૫૦ ભેદ વિજ્ઞાની પુરૂષ જે, એહ શરીર કે કાજ; દુષણ કેઈસેવે નહીં, અતિચારભી ત્યાજ ૧૫૧ આત્મ ગુણ રક્ષણ ભણી, દઢતા ધરે અપાર; દેહાદિક મછા તજી, સેવે શુદ્ધ વ્યવહાર, ૧૫ર સંજમ ગુણ પરભાવથી, ભાવી ભાવ સંજોગ; માહાવિદેહ ખેત્રાંવિશે, જન્મ હવે શુભ જેગ, ૧૫૩ જહાં સીમંધર સ્વામીજી, આદે વીશ જિર્ણ, ત્રિભુવન નાયક સેહતા, નિરખું તસ મુખચંદ ૧૫૪ Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116