Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 53
________________ ( ૨૩ ) જાણ્યું રદ્વિપ એહુ છે, રત્ન તા નહી' પાર; કરૂ વ્યવસાય ઈહાં કણે, મેળવુ' રત્ન અપાર૧૪ર તૃણ કાષ્ટાદ્રિક મેળવી, ટિ કરી મનેાહાર; તિમે’ તે વાસે વસે, કંને વણજ વ્યાપાર,૧૪૩ રતન કમાવે અતિ ઘણાં, કૂટિર્મ' થાપે તેહું; એમ કરતાં કઈ દિન ગયાં, એક દિન ચિંતા અદેહ. ૧૪૪ કૂટી પાસ અગ્નિ લગી, મનમે’ ચિંતે એમ; મુઝવું અગ્નિ ઉદ્યમ કરી, કુટીરતન રહે જેમ, ૧૪૫ કીવિધ અગ્નિ સમી નહી, તત્ર તે કરે વિચાર; ગાફલ રહેણાં અમ નહીં, તરત હુઆ હુંશીયાર. ૧૪૬ એ તરણાકી ઝુપડી, અગ્નિ તણે સજોગ ખીણમે' એ જલી જાયગી, અમ કહા ઈસકા ભાગ ૧૪૭ રતન સંભાળુ' આપણાં, એમ ચિતી સવિ રત્ન; લેઈ નિજપુર આવીએ, કરતા બહુવિધ જન્મ ૧૪૮ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116