Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
( ૭ ) કરજે, દેશ દેશાન્તર કાંઈ ભમીજે, કવણ કાજે આયાસ કરે; પ્રહ ઉઠી ગયમ સમરાજે, કાજ સર્વ તતખિણ તે સીઝ, નવનિધિ વિલસે તારા ઘરે. પ૭. ચઉદહસે ( ચઉદસય) બારોત્તર વરિએ, ( ગોયમ ગણધર કેવળ દિવસે ) ખંભ નયર પ્રભુ પાસ ૫ સાથે, કીયે કવિત ઉપગાર (ક) પરે; આ દિડી મંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહિલે દીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે ૫૮. ધન માતા જેણે ઉઅરે ધરીયા, ધન પિતા જિણ કુળે અવતરિયા, ધન સહગુરૂ જિણે દીખિયા એ; વિનયવંત વિદ્યાભંડાર, જસુ ગુણ પુવી ન લભે પાર, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણકરે (વડ જિમ શાખા વિસ્તરે એ). ૫૯. ગૌતમસ્વામીને રાસ ભીજે, ચઉવિ સંધ
૧ આ ગાથામાં ભીના પદને બદલે આ પદ છપાયેલ છે. એવી રીતે કાઉંસમાં આપેલ શબ્દો હોય તે પાઠાન્તર સમજવા- ૨. ઉદરે.
Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org
Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116