Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 38
________________ ( ૮ ) મેં તે જ્ઞાનદ્રષ્ટિ કરી, જર્ણ સકલ સરૂપ; પાડોશી મેં એહકા, નહીં મારૂં એ રૂ૫૪ મેં તે ચેતન દ્રવ્ય હું, ચિદાનંદ મુજ રૂપ, એ તો ગુગલ પિંડ હે, ભરમ જાલ અંધ પ. ૪ સડણ પણ વિદ્ધસણે, એહ પુદ્ગલકે ધર્મ યિતી પાકે ખિણ નવી રહે, જાણે એહિજ મર્મ છે અનત પરમાણું મિલી કરી, ભયા શરીર પરજાય વરણાદિક બહુવિધ મિલ્યા, કાળે વિખરી જાય, ૪ પુદગલ મેહિત જીવ, અનુપમ ભાસે એહ પણ જે તત્વવેદી હોયે, તિનકું નહિ કશું નેહ, ઉપની વસ્તુ કારમી, ન રહે તે થિર વાસ ૧ ક્ષણ માત્ર. ૨ પર્યાય. Jain Education Internationalrivate & Personal use @www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116