Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 44
________________ ( ૧૪ ) આતમ સત્તા એકતા, પ્રગટ સહજ સરૂપ; તે સુખ ત્રણ જગમેં નહિં, ચિદાનંદ ચિ રૂ૫, ૮૩ સહજાનંદ સહેજ સુખ, મગન રહું નિશદિશ; પુદ્ગલ પરિચય ત્યાગકે, મેં ભય નિજ ગુણ ઇશ૮૪ ખે મહિમા એહકે અદ્દભુત અગમ અનૂપ તીન લોકકી વસ્તુકા, ભાસે સકલ સરૂપ ૮૫ સેય વસ્તુ જણે સહુ, જ્ઞાન ગુણ કરી તેહ; આપ રહે નિજ ભાવમે, નહીં વિકલ્પકી રેહ, ૮૬ એસા આતમ રૂપમેં, મેં ભયા અણુવિધ લીન; સ્વાધિન એ સુખ છોડકે, વધુ ન પર આધિન. ૮૭ એમ જાણી નિજરૂપમેં, રહું સદા હશિયાર, બાધા પીડા નહીં કહું, આતમ અનુભવ સાર, ૮ જ્ઞાન રસાયણ પાયકે, મીટ ગઈ પુગલ આશ; Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116