Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 49
________________ ( ૧૯ ) પરભવ દુ:ખદાયક ઘણા, નરકાદિક ગતિ જોય. ૧૧૬ શાહે મુષ્ઠિત પ્રાણીક, રાગ દ્વેષ અતિ થાય; અહંકાર સમકાર પણ, તિણથી શુદ્ધ બુધ જાય. ૧૧૭ મહિમા મેાહુ અજ્ઞાનથી, વિકલ ભયા સવિજીવ; પુગલિક વસ્તુવિશે, મમતા ધરે સદૈવ, ૧૧૮ પરમે’નિજ પણ માનકે, નિવિટ મમત ચિત ધાર; વિકલ દશા વરતે સદા, વિકલપના નહી” પાર ૧૧૯ મે” મેરા એ ભાવથી, ફિયા અનતા કાળ; જિન વાણી ચિત પરિણમે, છૂટે માહ જ જાળ ૧૨૦ માહુ વિકલ એહુ જીવર્ક, પુદ્દગલ માહુ અપાર; પણ ઈતની સમજે નહી, મે કહ્યુ નહિ સાર, ૧૨૧ ઈચ્છાથી નવી સપજે, કયે વિપત ના જાય; પણ અજ્ઞાની જીવક, વિકલ્પ અતિશય થાય. ૨૨ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116