Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 47
________________ ?' : " (૧૭) તે છડી પુદગલ દશા, કણ ગ્રહ ભવ૫, ૧૦૩ આતમ અનુભવ જ્ઞાન તે, દુવિધા ગઈ સબદૂર, તબ થિર થઈ નિજ રૂપકી, મહિમા કહું ? ભરપૂર, ૧૦૪ શાંતસુધારસ કુંડ એ, ગુણ રત્નકી ખાણ; અનંત ઋદ્ધિ આવાસ એ, શિવ મંદિર સોપાન. ૧૦૫ પરમ દેવ પણ એહ છે, પરમ ગુરૂ પણ એહ; પરમ ધર્મ પ્રકાશકે, પરમતત્વ ગુણ ગેહ૧૦૬ એસે ચેતન આપકે, ગુણ અનંત ભંડાર અપની મહિમા બીરાજત, સદા સરૂપ આધાર ૧૦૭ ચિદરૂપી ચિન્મય સદા, ચિદાનંદ ભગવાન; શિવશંકર સ્વયંભૂ નમું, પરમ બ્રહા - વિજ્ઞાન, ૧૦૮ એણુવિધ આપ સરૂપકી, લખી મહિમા અતિ સાર; મગન ભયા નિજ રૂપમે, સબ પૂગલ પરિહાર, ૧૦૯ Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116