________________
?'
:
"
(૧૭) તે છડી પુદગલ દશા, કણ ગ્રહ ભવ૫, ૧૦૩ આતમ અનુભવ જ્ઞાન તે, દુવિધા ગઈ સબદૂર, તબ થિર થઈ નિજ રૂપકી, મહિમા કહું ?
ભરપૂર, ૧૦૪ શાંતસુધારસ કુંડ એ, ગુણ રત્નકી ખાણ; અનંત ઋદ્ધિ આવાસ એ, શિવ મંદિર
સોપાન. ૧૦૫ પરમ દેવ પણ એહ છે, પરમ ગુરૂ પણ એહ; પરમ ધર્મ પ્રકાશકે, પરમતત્વ ગુણ ગેહ૧૦૬ એસે ચેતન આપકે, ગુણ અનંત ભંડાર અપની મહિમા બીરાજત, સદા સરૂપ
આધાર ૧૦૭ ચિદરૂપી ચિન્મય સદા, ચિદાનંદ ભગવાન; શિવશંકર સ્વયંભૂ નમું, પરમ બ્રહા
- વિજ્ઞાન, ૧૦૮ એણુવિધ આપ સરૂપકી, લખી મહિમા
અતિ સાર; મગન ભયા નિજ રૂપમે, સબ પૂગલ
પરિહાર, ૧૦૯
Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org