________________
(૧૮) ઉદધિ અનંત ગુણે ભર્યો, જ્ઞાન તરંગ અનેક મર્યાદા મૂકે નહીં, નિજ સરૂપ કે ટેક. ૧૧૦ અપની પરિણતિ આદરી, નિર્મલ જ્ઞાન તરંગ રમણ કરૂં નિજ રૂપમેં અબ નહીં પુદગલ
રંગ. ૧૧ પુગલ પિંડ શરીર એ, મેં હુ ચેતનરાય; મેં અવિનાશી એહ તે, ક્ષીણ વિણસી
જાય, ૧૧ અન્ય સભાવે પરિણમે, વિણસંતાં નહીં વાર તિણસું મુજ મમતા કીસી, પાડોશી
વ્યવહાર, ૧૧ ઈણિકી સ્થિતી પૂરણ ભઈ રહેશેકી નહીં આ વરણ રસ ગંધ ફરસ સહુ, ગિલન લગા ચિહુ
પાસ, ૧૧ એહ શરીરકી ઉપરે, રાગ દ્વેષ મુજ નાંહી; રાગ દ્વેષકી પરિણતે, ભમિએ ચિહું ગતિ
માંહી, ૧૧ રાગ દ્વેષ પરિણામથી, કરમ બંધ બહુ હેય
Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org