________________
( ૧૪ ) આતમ સત્તા એકતા, પ્રગટ સહજ સરૂપ; તે સુખ ત્રણ જગમેં નહિં, ચિદાનંદ
ચિ રૂ૫, ૮૩ સહજાનંદ સહેજ સુખ, મગન રહું નિશદિશ; પુદ્ગલ પરિચય ત્યાગકે, મેં ભય નિજ
ગુણ ઇશ૮૪ ખે મહિમા એહકે અદ્દભુત અગમ અનૂપ તીન લોકકી વસ્તુકા, ભાસે સકલ સરૂપ ૮૫ સેય વસ્તુ જણે સહુ, જ્ઞાન ગુણ કરી તેહ; આપ રહે નિજ ભાવમે, નહીં વિકલ્પકી
રેહ, ૮૬ એસા આતમ રૂપમેં, મેં ભયા અણુવિધ લીન; સ્વાધિન એ સુખ છોડકે, વધુ ન પર
આધિન. ૮૭ એમ જાણી નિજરૂપમેં, રહું સદા હશિયાર, બાધા પીડા નહીં કહું, આતમ અનુભવ
સાર, ૮
જ્ઞાન રસાયણ પાયકે, મીટ ગઈ પુગલ આશ;
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org