Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
( ૯ ) એમ જાણી ઉત્તમ જના, ધરે ન પુદ્ગલ
આશ. ૪૯
મહ તજી સમતા ભજી, જાણા વસ્તુ સ્વરૂપ; પુદ્ગલ રાગ ન કીજીએ, વિ ડિએ
ભવરૂપ, ૫૦ વસ્તુ સ્વભાવે નીપજે, કાળે વણસી જાય; કરતા ભાક્તા કા નહિ', ઉપચારે કહેવાય, ૫૧ તેહ કારણ એ શરીરસુ, સબધ ન
મારે કાય; મે' ન્યારા એહુથી સદા, એ પણ ન્યારા જોય,પર એહુ જગતમાં પ્રાણિઓ, ભરમે ભૂલ્યા જે; જાણી કાયા આપણી, મમત ધરે અતિ
તેહ. પરૂ
જખ થિતિ એહ શરીરકી, કાળ પાંચે હાય ખીણ:
તવ ઝૂરે અતિ દુ:ખ ભરે, કરે વિલાપ એમ દ્વીન, ૫૪
હા હા પુત્ર તું કયાં ગયા, મૂકી એ સહુસાથ
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116