SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) એમ જાણી ઉત્તમ જના, ધરે ન પુદ્ગલ આશ. ૪૯ મહ તજી સમતા ભજી, જાણા વસ્તુ સ્વરૂપ; પુદ્ગલ રાગ ન કીજીએ, વિ ડિએ ભવરૂપ, ૫૦ વસ્તુ સ્વભાવે નીપજે, કાળે વણસી જાય; કરતા ભાક્તા કા નહિ', ઉપચારે કહેવાય, ૫૧ તેહ કારણ એ શરીરસુ, સબધ ન મારે કાય; મે' ન્યારા એહુથી સદા, એ પણ ન્યારા જોય,પર એહુ જગતમાં પ્રાણિઓ, ભરમે ભૂલ્યા જે; જાણી કાયા આપણી, મમત ધરે અતિ તેહ. પરૂ જખ થિતિ એહ શરીરકી, કાળ પાંચે હાય ખીણ: તવ ઝૂરે અતિ દુ:ખ ભરે, કરે વિલાપ એમ દ્વીન, ૫૪ હા હા પુત્ર તું કયાં ગયા, મૂકી એ સહુસાથ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy