________________
( ૮ ) મેં તે જ્ઞાનદ્રષ્ટિ કરી, જર્ણ સકલ સરૂપ; પાડોશી મેં એહકા, નહીં મારૂં એ રૂ૫૪ મેં તે ચેતન દ્રવ્ય હું, ચિદાનંદ મુજ રૂપ, એ તો ગુગલ પિંડ હે, ભરમ જાલ
અંધ પ. ૪ સડણ પણ વિદ્ધસણે, એહ પુદ્ગલકે ધર્મ યિતી પાકે ખિણ નવી રહે, જાણે
એહિજ મર્મ છે અનત પરમાણું મિલી કરી, ભયા શરીર
પરજાય વરણાદિક બહુવિધ મિલ્યા, કાળે વિખરી
જાય, ૪ પુદગલ મેહિત જીવ, અનુપમ ભાસે એહ પણ જે તત્વવેદી હોયે, તિનકું નહિ કશું
નેહ, ઉપની વસ્તુ કારમી, ન રહે તે થિર વાસ
૧ ક્ષણ માત્ર. ૨ પર્યાય.
Jain Education Internationalrivate & Personal use @www.jainelibrary.org