SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કે ' ( ૭ ) પણ ભંભા શ્રવણે સુણી, સુભટવીર જે હોય; કે તતખણ રણમે ચડે, શત્રુ તે સેય. ૩૮ એમ વિચાર હઈડ ધરી, મૂકી સબ જંજાળ; ૧થમ કુટુંબ પરિવાર, સમજાવે સુરસાલ ૯ સુણે કુટુંબ પરિવાર સહ, તુમકુ કહુ વિચિત્ર એહ શરીર પુગલ તણે, કેસે ભયો ચરિત્ર, ૪૦ ખતથી ઉત્પન્ન ભયા, દેખત વિલય તે હોય; તિર્ણ કારણ એ શરીરકા, મમત ન કરણ કેય, ૪૧ એહ સંસાર અસારમેં, ભમતાં વાર અનંત; નવ નવ ભવ ધારણ કર્ય, શરીર અનંતાનંત, જન્મ મરણ દાય સાથ છે, છિણ છિણ મરણ તે હોય; મોહ વિકળ એ જીવને, માલમ ના પડે કાય, ૪૩ - ૧ તેજ શત્રુ કર્મ કટકને જીતી લે ૨ ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટે છે તે. Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy