Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 33
________________ (૩) મરણસમાધિ વછે સદા, થિર કરી આતમ લાવ, ૧૧ અરૂચિભઈઅસમાધિ કી, સહજ સમાધિસ્પ્રીત દિન દિન તેહની ચાહના, વરતે એહી જ રીત. ૧૨ કાળ અનાદિ અભ્યાસથી, પરિણતિ વિષયકષાય; તેહની શાંતિ જબ હુએ,તેહસમાધિ કહાય-૧૩ અવસર નિકટ મરણતણે જબ જાણે મતિવંત; તવ વિશેષ સાધન ભણી, ઉલસિત ચિત્ત અત્યંત, ૧૪ જેસે શાર્દુલર સિંહ, પુરૂષ કહે કઈ જાય; સુતે કર્યું નિર્ભય હુઈ ખબર કહું સુખદાય૧૫ શત્રુકી ફેજ ઘણું આવે છે અતિજોર; તુમ ઘેરણકે કારણે, કરતી અતિ ઘણે શેર૦૧૬ કિતેકર તુમસે દુર છે, તે વૈકી ફેજ, ગુફા થકી નિકસે તુરત, કરે સંગ્રામકી મેજ ૧૭ ૧ નજદીક. ૨ કેસરી. ૩ ડેક. ૪ નીકળે. Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116