________________
(૩) મરણસમાધિ વછે સદા, થિર કરી આતમ
લાવ, ૧૧ અરૂચિભઈઅસમાધિ કી, સહજ સમાધિસ્પ્રીત દિન દિન તેહની ચાહના, વરતે એહી જ
રીત. ૧૨ કાળ અનાદિ અભ્યાસથી, પરિણતિ
વિષયકષાય; તેહની શાંતિ જબ હુએ,તેહસમાધિ કહાય-૧૩ અવસર નિકટ મરણતણે જબ જાણે મતિવંત; તવ વિશેષ સાધન ભણી, ઉલસિત ચિત્ત
અત્યંત, ૧૪ જેસે શાર્દુલર સિંહ, પુરૂષ કહે કઈ જાય; સુતે કર્યું નિર્ભય હુઈ ખબર કહું સુખદાય૧૫ શત્રુકી ફેજ ઘણું આવે છે અતિજોર; તુમ ઘેરણકે કારણે, કરતી અતિ ઘણે શેર૦૧૬ કિતેકર તુમસે દુર છે, તે વૈકી ફેજ, ગુફા થકી નિકસે તુરત, કરે સંગ્રામકી
મેજ ૧૭ ૧ નજદીક. ૨ કેસરી. ૩ ડેક. ૪ નીકળે.
Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org